Bills passed in recently concluded Monsoon session of Gujarat Assembly 2020

સન ૨૦૨૦નું વિધેયક ક્રમાંક-૨૫ બાળ અને કિશોર શ્રમ (પ્રતિબંધ અને નિયમન) (ગુજરાત સુધારા) વિધેયક 25/09/2020
સન ૨૦૨૦નું વિધેયક ક્રમાંક-૨૭ અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન વિધેયક 25/09/2020
સન ૨૦૨૦નું વિધેયક ક્રમાંક-૨૨ ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ (અટકાવવા બાબત) વિધેયક 25/09/2020
સન ૨૦૨૦નું વિધેયક ક્રમાંક-૭ રજિસ્ટ્રેશન (ગુજરાત સુધારા) વિધેયક 25/09/2020
સન ૨૦૨૦નું વિધેયક ક્રમાંક-૨૬ ગુજરાત યુનિવર્સિટીઓ કાયદા (સુધારા) વિધેયક 25/09/2020
સન ૨૦૨૦નું વિધેયક ક્રમાંક-૬ સ્મોલ કોઝ કોર્ટ કાયદા (ગુજરાત સુધારા) વિધેયક 25/09/2020
સન ૨૦૨૦નું વિધેયક ક્રમાંક-૧૯ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક 25/09/2020
સન ૨૦૨૦નું વિધેયક ક્રમાંક-૧૭ કારખાના (ગુજરાત સુધારા) વિધેયક 23/09/2020
સન ૨૦૨૦નું વિધેયક ક્રમાંક-૧૬ ઔદ્યોગિક તકરાર (ગુજરાત સુધારા) વિધેયક 23/09/2020
સન ૨૦૨૦નું વિધેયક ક્રમાંક-૧૫ મજૂર કાયદા (ગુજરાત સુધારા) વિધેયક 23/09/2020
સન ૨૦૨૦નું વિધેયક ક્રમાંક-૧૪ ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના, મંત્રીઓ તથા વિરોધપક્ષના નેતાના પગાર અને ભથ્થાંને લગતા કાયદા (સુધારા)વિધેયક 23/09/2020
સન ૨૦૨૦નું વિધેયક ક્રમાંક-૨૦ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત (સુધારા)વિધેયક 23/09/2020
સન ૨૦૨૦નું વિધેયક ક્રમાંક-૧૮ કન્ટ્રાક્ટ મજૂર (નિયમન અને નાબૂદી) (ગુજરાત સુધારા) વિધેયક 23/09/2020
સન ૨૦૨૦નું વિધેયક ક્રમાંક-૧૩ ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક 23/09/2020
સન ૨૦૨૦નું વિધેયક ક્રમાંક-૯ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક 23/09/2020