Articles tagged under: GujaratiCorner

પવાર અને સંજય રાઉતના ચીમકી અને ધમકીના સૂર; શું ગુંડાગર્દી અને હિંસા પર ઉતરી આવશે તેમના સમર્થકો?

June 24, 2022
પવાર અને સંજય રાઉતના ચીમકી અને ધમકીના સૂર; શું ગુંડાગર્દી અને હિંસા પર ઉતરી આવશે તેમના સમર્થકો?

મુંબઇઃ શિવસેનાના મોટાભાગના ધારાસભ્યોના જૂથે મહાવિકાસ અઘાડી સરકાર અને ખાસ કરીને શિવસેનાની નેતાગીરી સામે બળવો કરી દેતા સર્જાયેલી પરિસ્થિતિ આગળ જતાં હિંસક સ્વરૂપ લઈ શકે એવો કારસો રચાઇ રહ્ય...Read More

મહારાષ્ટ્રમાં કટોકટી અને ઈડીની પૂછપરછ વચ્ચે પ્રિયંકા ગાંધી વિદેશ રવાના થઇ હોવાના અહેવાલો

June 23, 2022
મહારાષ્ટ્રમાં કટોકટી અને ઈડીની પૂછપરછ વચ્ચે પ્રિયંકા ગાંધી વિદેશ રવાના થઇ હોવાના અહેવાલો

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઊથલપાથલ અને નેશનલ હેરલ્ડ કેસમાં ભાઈ રાહુલની અનેક રાઉન્ડની થયેલી પૂછપરછ અને માતા સોનિયા ગાંધીએ પણ આ જ કેસમાં થોડા દિવસમાં ઈડી સમક્ષ હાજર થવાનું છે ત્...Read More

મનિષ સિસોદિયા વિરુદ્ધ હિમંત બિશ્વશર્માની પત્ની દ્વારા 100 કરોડનો બદનક્ષીનો કેસ

June 22, 2022
મનિષ સિસોદિયા વિરુદ્ધ હિમંત બિશ્વશર્માની પત્ની દ્વારા 100 કરોડનો બદનક્ષીનો કેસ

નવી દિલ્હીઃ આસામના મુખ્યપ્રધાન ડૉ. હિમન્તા બિસ્વ સર્માના પત્ની રિંકી ભૂયન સર્માએ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા વિરૂદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કરી દીધો છે. શ્રીમતી સર્માએ મંગળવારે ગ...Read More

મતદાર હવે મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવી શકશે

June 20, 2022
મતદાર હવે મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવી શકશે

ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચ દ્વ્રારા મતદારલક્ષી કેટલાંક મહત્વના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ હવે નવા મતદાર તરીકે નામ નોંધાવવા લાયકાતની વર્ષમાં ૪ જુદી-જુદી તારીખ નક્કી કરવામાં ...Read More

‘વડાપ્રધાન નહેરુના સમયમાં ભારતીય લશ્કરની સંખ્યાનો નિર્ણય વ્હાઈટ હાઉસમાં અમેરિકન સરકાર લેતી હતી’

June 20, 2022
‘વડાપ્રધાન નહેરુના સમયમાં ભારતીય લશ્કરની સંખ્યાનો નિર્ણય વ્હાઈટ હાઉસમાં અમેરિકન સરકાર લેતી હતી’

નવી દિલ્હીઃ સ્વતંત્રતા પછી સત્તા પર આવેલી પંડિત નહેરુની સરકારે પૂરા 16 વર્ષ સુધી દેશના સશસ્ત્ર દળોની સંખ્યા વિશે, તેને મજબૂત બનાવવા વિશે જરાય ધ્યાન આપ્યું નહોતું. 1962માં ચીને હુમલો કર્યો ત્યા...Read More

દિલ્હીની આપ સરકારે તેના કાર્યકાળમાં 29 જૂની એમ્બ્યુલન્સનો નિકાલ કર્યો, સામે 10 જ ખરીદી: RTIથી થયો ખુલાસો

June 19, 2022
દિલ્હીની આપ સરકારે તેના કાર્યકાળમાં 29 જૂની એમ્બ્યુલન્સનો નિકાલ કર્યો, સામે 10 જ ખરીદી: RTIથી થયો ખુલાસો

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટીની દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે 2014થી 2022ના એપ્રિલ મહિના સુધીના આઠ વર્ષના ગાળામાં 29 એમ્બ્યુલન્સ ભંગારના ભાવે વેચી દીધી હતી. એટલું જ નહીં પરંતુ આ સમયગાળામાં કેજરીવા...Read More

અયોધ્યા, કાશી, કેદારનાથ … આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહી છે, પાવાગઢ મંદિરનુ પુનનિર્માણ આ ગૌરવ યાત્રાનો હિસ્સોઃમોદી

June 18, 2022
અયોધ્યા, કાશી, કેદારનાથ … આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહી છે, પાવાગઢ મંદિરનુ પુનનિર્માણ આ ગૌરવ યાત્રાનો હિસ્સોઃમોદી

પાવાગઢ: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આજે સદીઓ પછી માં કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણે સૌને નવી પ્રેરણા અને ઉર્જા તો આપે છે પરંતુ સાથે સાથે આધ્યાત્મની આપણી મહ...Read More

માતા હીરાબેનના શતાયુ જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન પુત્ર નરેન્દ્રભાઇ મોદીનો બ્લોગ

June 18, 2022
માતા હીરાબેનના શતાયુ જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન પુત્ર નરેન્દ્રભાઇ મોદીનો બ્લોગ

મા કે માતા – શબ્દકોશમાં ફક્ત એક શબ્દ નથી. આ શબ્દમાં તમામ પ્રકારની લાગણીઓ સમાઈ જાય છે – પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ વગેરે. દુનિયાભરમાં કોઈ પણ દેશ કે વિસ્તારમાં બાળકો તેમની માતા પ્રત્યે વિશેષ લાગણી ધર...Read More

યુએઈ સરકારે ભારતના ઘઉંની આયાત સ્થગિત કર્યા હોવાના અહેવાલોનું અર્થઘટન ભૂલભરેલું

June 16, 2022
યુએઈ સરકારે ભારતના ઘઉંની આયાત સ્થગિત કર્યા હોવાના અહેવાલોનું અર્થઘટન ભૂલભરેલું

અમદાવાદઃ યુએઈ (યુનાઇટેડ આરબ અમીરાત) સરકારે ગઈકાલે બુધવારે ભારતમાંથી આવતા ઘઉંની નિકાસ અને ફેર-નિકાસ ચાર મહિના માટે સ્થગિત કરતો નિર્ણય લેતાં અનેક લોકો આયાત-નિકાસની શબ્દજાળમાં સપડાઈને હાસ્ય...Read More

ભારતને મળતા ક્રુડ ઑઇલ પુરવઠામાં સાઉદી અરેબિયાને હટાવી રશિયા બીજા ક્રમે

June 14, 2022
ભારતને મળતા ક્રુડ ઑઇલ પુરવઠામાં સાઉદી અરેબિયાને હટાવી રશિયા બીજા ક્રમે

નવી દિલ્હીઃ ભારતે છેલ્લા થોડા મહિનામાં રશિયા પાસેથી ક્રુડ ઑઇલની ખરીદીમાં વધારો કરતાં હવે ભારતમાં થતી આયાતમાં રશિયા બીજા ક્રમે આવી ગયું છે. મે મહિનામાં ભારતે કરેલી ક્રુડની ખરીદીમાં પહેલા ...Read More

error: Content is protected !!